हिन्दी

श्री श्रेयांस कृपा करो, तुं जगबांधव तात रे;
अलख निरंजन तुं ज्यो, तुं जग मांहे विख्यात रे;||१||
धन्य धन्य नरभव तेहनो रे! जेने तुज दरिसण पायो रे;
मानुं चिंतामणि सुरतरुरे, तस घर चाली आयो रे.||२||
धन्य ते गाम नगर पुरी, जस घरे तुं प्रभु आयो रे;
भक्ति करी पडिलाभियो, तेणे बहु सुकृत कमायो रे.||३||
जिहां जिहां ईम प्रभु तुं गयो, तिहां तिहां बहु‌ पाप पलायो रे
तुज मूरति निरखी भली,‌जिणे‌‌ तुं दिलमां धार्यो रे.||४||
हवे प्रभु! मुजने आपीए,‌‌ तुज चरण निवासो रे;
रिद्धि अनंती आपीए, “कीर्ति” अनंती आवासो रे.||५||

ગુજરાતી

શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગબાંધવ તાત રે;
અલખ નિરંજન તું જ્યો, તું જગ માંહે વિખ્યાત રે;||૧||
ધન્ય ધન્ય નરભવ તેહનો રે! જેને તુજ દરિસણ પાયો રે;
માનું ચિંતામણિ સુરતરુરે, તસ ઘર ચાલી આયો રે.||૨||
ધન્ય તે ગામ નગર પુરી, જસ ઘરે તું પ્રભુ આયો રે;
ભક્તિ કરી પડિલાભિયો, તેણે બહુ સુકૃત કમાયો રે.||૩||
જિહાં જિહાં ઈમ પ્રભુ તું ગયો, તિહાં તિહાં બહુ‌ પાપ પલાયો રે
તુજ મૂરતિ નિરખી ભલી,‌જિણે‌‌ તું દિલમાં ધાર્યો રે.||૪||
હવે પ્રભુ! મુજને આપીએ,‌‌ તુજ ચરણ નિવાસો રે;
રિદ્ધિ અનંતી આપીએ, “કીર્તિ” અનંતી આવાસો રે.||૫||

English

Shree shreyaansa krupaa karo, tun jagabaandhava taata re;
Alakha niranjana tun jyo, tun jaga maanhe vikhyaata re;||1||
Dhanya dhanya narabhava tehano re! jene tuja darisana paayo re;
Maanun chintaamani suratarure, tasa ghara chaalee aayo re.||2||
Dhanya te gaama nagara puree, jasa ghare tun prabhu aayo re;
Bhakti karee padilaabhiyo, tene bahu sukruta kamaayo re.||3||
Jihaan jihaan eema prabhu tun gayo, tihaan tihaan bahu‌ paapa palaayo re
Tuja moorati nirakhee bhalee,‌jine‌‌ tun dilamaan dhaaryo re.||4||
Have prabhu! mujane aapeee,‌‌ tuja charana nivaaso re;
Riddhi anantee aapeee, “keerti” anantee aavaaso re.||5||