हिन्दी
नेमि प्रेमी ... ओ मारा अरिष्ट नेमि
अमे नेमि प्रेमी ... ओ मारा अरिष्ट नेमि (2)
पंचम श्यामल श्रमण पदे हुं नेमना रंगे रंगाऊं छुं
प्रभु नेम मारो ज छे हुं नेमनो थवा जाऊं छुं ...
रंगाशुं भींजाशुं नेमि गिरनारी मां ...
घनिष्ट प्रेमी थाशुं अमे अरिष्ट-नेमिना
घनिष्ट प्रेमी थाशुं अमे अरिष्ट-नेमिना
मारा तो जीवन रथ नो तु एकज सारथी बननारो
भले तुजने दुनिया कहे तु रथ पाछो फेरवनारो ...
पण मारो छे विश्वास अटुट के तु जीवन रथ मारो ...
के तु जीवन रथ मारो ... छे तु जीवन रथ मारो ...
मुक्तिना तोरणियेथी कदी पडवा देशो ना
घनिष्ट प्रेमी थाशुं अमे अरिष्ट-नेमिना
घनिष्ट प्रेमी थाशुं अमे अरिष्ट-नेमिना
नेमि प्रेमी ... ओ मारा अरिष्ट नेमि
अमे नेमि प्रेमी ... ओ मारा अरिष्ट नेमि
समुद्रविजय कुलचंद्रमां तु जग मां चिरंजीवो
तारा दिव्य-भव्य दरबारे बंशुं नानो दीवो ...
आर्हंत्य तारुं फुंकजे मुज साधनाना शंखमां
कही दे मने विजयभव तु आंतर जंगमां
घनिष्ट प्रेमी थाशुं अमे अरिष्ट-नेमिना
घनिष्ट प्रेमी थाशुं अमे अरिष्ट-नेमिना
नेमि प्रेमी ... ओ मारा अरिष्ट नेमि
अमे नेमि प्रेमी ... ओ मारा अरिष्ट नेमि
ગુજરાતી
નેમિ પ્રેમી ... ઓ મારા અરિષ્ટ નેમિ
અમે નેમિ પ્રેમી ... ઓ મારા અરિષ્ટ નેમિ (2)
પંચમ શ્યામલ શ્રમણ પદે હું નેમના રંગે રંગાઊં છું
પ્રભુ નેમ મારો જ છે હું નેમનો થવા જાઊં છું ...
રંગાશું ભીંજાશું નેમિ ગિરનારી માં ...
ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
મારા તો જીવન રથ નો તુ એકજ સારથી બનનારો
ભલે તુજને દુનિયા કહે તુ રથ પાછો ફેરવનારો ...
પણ મારો છે વિશ્વાસ અટુટ કે તુ જીવન રથ મારો ...
કે તુ જીવન રથ મારો ... છે તુ જીવન રથ મારો ...
મુક્તિના તોરણિયેથી કદી પડવા દેશો ના
ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
નેમિ પ્રેમી ... ઓ મારા અરિષ્ટ નેમિ
અમે નેમિ પ્રેમી ... ઓ મારા અરિષ્ટ નેમિ
સમુદ્રવિજય કુલચંદ્રમાં તુ જગ માં ચિરંજીવો
તારા દિવ્ય-ભવ્ય દરબારે બંશું નાનો દીવો ...
આર્હંત્ય તારું ફુંકજે મુજ સાધનાના શંખમાં
કહી દે મને વિજયભવ તુ આંતર જંગમાં
ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
નેમિ પ્રેમી ... ઓ મારા અરિષ્ટ નેમિ
અમે નેમિ પ્રેમી ... ઓ મારા અરિષ્ટ નેમિ
English
Nemi premee ... o maaraa arishta nemi
Ame nemi premee ... o maaraa arishta nemi (2)
Panchama shyaamala shramana pade hun nemanaa range rangaaoon chhun
Prabhu nema maaro ja chhe hun nemano thavaa jaaoon chhun ...
Rangaashun bheenjaashun nemi giranaaree maan ...
Ghanishta premee thaashun ame arishta-neminaa
Ghanishta premee thaashun ame arishta-neminaa
Maaraa to jeevana ratha no tu ekaja saarathee bananaaro
Bhale tujane duniyaa kahe tu ratha paachho pheravanaaro ...
Pana maaro chhe vishvaasa atuta ke tu jeevana ratha maaro ...
Ke tu jeevana ratha maaro ... chhe tu jeevana ratha maaro ...
Muktinaa toraniyethee kadee padavaa desho naa
Ghanishta premee thaashun ame arishta-neminaa
Ghanishta premee thaashun ame arishta-neminaa
Nemi premee ... o maaraa arishta nemi
Ame nemi premee ... o maaraa arishta nemi
Samudravijaya kulachandramaan tu jaga maan chiranjeevo
Taaraa divya-bhavya darabaare banshun naano deevo ...
Aarhantya taarun phunkaje muja saadhanaanaa shankhamaan
Kahee de mane vijayabhava tu aantara jangamaan
Ghanishta premee thaashun ame arishta-neminaa
Ghanishta premee thaashun ame arishta-neminaa
Nemi premee ... o maaraa arishta nemi
Ame nemi premee ... o maaraa arishta nemi